Rakul Preet Singh Bikini Photo : બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) આ દિવસોમાં બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. તે સતત તેના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે, પરંતુ હવે તેણે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેણે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. તેના ફોટાને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.