રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) એક સ્લિમ-ટ્રીમ અભિનેત્રી છે. આ સુંદર અભિનેત્રીની આગામી ફિલ્મ 'રનવે 34' (Runway 34) જોઈ ચૂકેલ ઘણી હસ્તીઓએ તેના જોરદાર વખાણ કર્યા છે. રકુલ પણ તેની ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહી છે પરંતુ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીને આ ફિલ્મ માટે મોટી ફી પણ મળી છે. (ફોટો ક્રેડિટ્સ: rakulpreet/Instagram)