Home » photogallery » entertainment » RAJU SRIVASTVA LAST RITES PHOTOS SUNIL PAL AND AHSAAN QURESHI REACHED AT DELHI HOME MP

RIP Raju Srivastva: મિત્રનાં અંતિમ દર્શન માટે પહોચ્યાં અહેસાન કુરેશી- સુનીલ પાલ, જુઓ અંતિમ યાત્રાની તસવીરો

Raju Srivastava News: રાજૂ શ્રીવાસ્તવન હવે થોડા સમયમાં પંચચતત્વમાં વિલીન થઇ જશે. રાજૂ શ્રીવાસ્તવનાં અંતિમ દર્શન અને અંતિમ સફરમાં ભાગ લેવા માટે તેમનાં મિત્રો અને સંંબધી અને ફેન્સ પહોંચી ચુક્યાં છે. રાજૂ શ્રીવાસ્તવની સાથે લાફટર ચેલેન્જમાં જોવા મળેલાં અને તેમનાં ખાસ મિત્રોમાંથી સુનીલ પાલ અને અહસાન કુરેશી દ્વારિકા સ્થિત તેમનાં નિવાસ સ્થાને પહોંચી ગયા છે. જુઓ અંતિમ યાત્રાની કેટલીક તસવીરો

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन