Home » photogallery » entertainment » RAJU SIVASTAVA PRAYER MEET KAPIL SHARMA KIKU SHARDA JOHNY LEVER AND OTHER CELEBS PAY TRIBUTE TO COMEDIAN PP

Raju Srivastavaની પ્રેયર મીટમાં કપિલ શર્મા, જોની લિવર સહિત આ સ્ટાર્સ પહોંચ્યા

રાજુ શ્રીવાસ્તવ (Raju Sivastava)ની યાદમાં આજે તેમના પરિવારે મુંબઈમાં પ્રેયર મીટ રાખી છે, જેમાં કપિલ શર્મા, ભારતી સિંહ અને જોની લીવર સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા અને રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી હતી. જુઓ તસવીરોમાં રાજુ શ્રીવાસ્તવની પ્રેયર મીટમાં કયા કયા સ્ટાર્સ પહોંચ્યા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन