રાજશ્રી ઠાકુરે રાતો રાત છોડ્યો 'શાદી મુબારક' શો, પ્રોડ્યુસર સાથે બબાલ હતુ કારણ ?
ટીવીનાં નવાં જ શરૂ થયેલાં ફેમિલી ડ્રામા 'શાદી મુબારક' દર્શકો પસંદ કરવા લગા્યા હતાં. શોમાં રાજશ્રી ઠાકુર અને માનવ ગોહિલની જોડી લોકોને પસંદ આવવા લાગી હતી આ વચ્ચે હવે ખબર છે કે, શોમાં હવે રાજશ્રી નજર નહીં આવે, જી હાં, એક્ટ્રેસે હાલમાં જ આ અંતિમ એપિસોડનું શૂટિંગ કર્યું અને શો છોડવાનો નિર્ણલ કરી લીધો છે. જેનું કારણ પ્રોડ્યુસર સાથેનો અણબનાવ કહેવામાં આવી રહ્યું છે.


ટીવીનાં નવાં જ શરૂ થયેલાં ફેમિલી ડ્રામા શાદી મુબારક દર્શકો પસંદ કરવા લગા્યા હતાં. શોમાં રાજશ્રી ઠાકુર અને માનવ ગોહિલની જોડી લોકોને પસંદ આવવા લાગી હતી આ વચ્ચે હવે ખબર છે કે, શોમાં હવે રાજશ્રી નજર નહીં આવે, જી હાં, એક્ટ્રેસે હાલમાં જ આ અંતિમ એપિસોડનું શૂટિંગ કર્યું અને શો છોડવાનો નિર્ણલ કરી લીધો છે. જેનું કારણ પ્રોડ્યુસર સાથેનો અણબનાવ કહેવામાં આવી રહ્યું છે


હાલમાં જ આવેલી સ્પોટબોયની રિપોર્ટ પ્રમાણે, શો દેવી આદિ પરાશક્તિમાં માતા આદિ પરાશક્તિનો કિરદાર અદા કરનારી રતિપાંડે હવે રાજશ્રી ઠાકૂરને રિપ્લેસ કરી ચૂકી છે. શો સાથેત જોડાયેલા સોર્સિસનું કહેવું છે કે, રાજશ્રી શોમાં પ્રીતિ જિંદાલનું કેરેક્ટર પ્લે કરીર હી હતી તેનું તેને શનિવારે અંતિમ શૂટ કરી લીધુ હતું.


સૂત્રોની માનીયે તો, રાજશ્રી અને શોનાં પ્રોડ્યુસર શશિ મિત્તલ વચ્ચે કોઇ વાતે અણબનાવ થયા બાદ રાજશ્રીએ સામેથી જ શો છોડવાનો નિર્ણય કરી લીધો છે. સાથે જ શો મેકર્સે પણ રાતોરાત રાજશ્રીને રિપ્લેસ કરી દીધી છે અને તેની જગ્યા રતિ પાંડેએ લીધી છે.


જોકે રાજશ્રીએ પોર્ટલ સાથે વાત કરતાં જણાવ્યું કે, તેણે તેનાં હેલ્થ ઇશ્યુને કારણે આ શો છોડ્યો છે. તેનાંથી શો મેકર્સને કોઇ લેવા દેવા નથી. હું શોથી ખુબ ખુશ હતી. મારી હેલ્થ ઠીક નથી તેથી મારા માટે શો કરવો હેક્ટિક થઇ રહ્યો છે જેની અસર મારા સ્વાસ્થ્ય પર પડી રહી છે. જો આપ ક્યાંય કામ કરો ચો તો આપે આપની સંપૂર્ણ તાકાત લાગવી જોઇએ. જે મારા માટે હાલમાં શક્ય નથી તેથી મે શો છોડવાનો નિર્ણય કર્યો છે. તેમને મારા નિર્ણયનું સન્માન કર્યું જે ખુબજ સારી વાત છે.