Home » photogallery » entertainment » RAJ KUNDRA PORNOGRAPHOY CONTENT CASE WHATSAPP CHAT LATEST BOLLYWOOD NEWS AP

Raj Kundraની whatsapp chat સામે આવી, એડલ્ટ કંન્ટેટ હટાવવાને લઈને થઈ ચર્ચા

Raj kundra Pornographoy content case: ફેર્બુઆરી 2021માં પોલીસે પોર્નોગ્રાફી કંન્ટેન્ટને લઈને કેસ નોંધ્યો હતો. પોલીસને અનેક ઠેકાણે છાપા પણ માર્યા હતા. અનેક લોકોની ધરપકડ પણ કરી હતી. સોમવારે રાજ કુન્દ્રાને પહેલા પૂછપરછ માટે બોલાવ્યા હતા. 2 કલાક પૂછપરછ બાદ રાજ કુંદ્રાને અરેસ્ટ્ર કરવામાં આવ્યો હતો.