ઘણાં વર્ષોથી તેમને શ્વાસ લેવાની સમસ્યા હતી. તે કપૂર પરિવારનાં સૌથી સીનિયર પર્સન હતાં. કૃષ્ણા રાજ કપૂરને પાંચ બાળકો છે. રાજ કપૂર સાથે 1946માં તેમનાં લગ્ન થયા હતાં. તેઓ રણધીર કપૂર, રિશી કપૂર, રાજીવ કપૂર, રીમા, રિતુની માતા હતાં. કરિના, કરિશ્મા, રણબીર, રિદ્ધિમાનાં દાદી હતાં.