'રાગિની એમએમએસ' ગર્લ કરિશ્મા શર્મા આજકાલ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. કરિશ્માએ તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેણી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. કરિશ્માના આ ફોટોશૂટથી લોકોનો ખૂબ જ પ્રેમ મેી રહ્યો છે.
2/ 7
કરિશ્મા ફોટામાં પોઝ આપતી નજર આવી રહી છે. વિવિધ પોઝ સાથે, તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.
3/ 7
કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તેણીએ તેના દરેક ફોટા અને વિડિઓને શેર કર્યા છે જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યાં છે.
4/ 7
કરિશ્માને તેના બોલ્ડ ફોટાને કારણે ઓળખવામાં આવે છે.
5/ 7
કરિશ્મા શર્મા 'પવિત્ર રિશ્તા', 'આહટ', 'સિલસિલા પ્યાર કા', 'કૉમેડી સર્કસ' જેવા ઘણા ટીવી સીરિયલમાં ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, કરિશ્મા શર્માએ 'પ્યાર કા પંચનામા 2' અને 'હોટલ મિલાન' જેવી બે ફિલ્મો કરી છે.
6/ 7
કરિશ્મા શર્માએ બે વેબ સિરીઝ તેમજ ટીવી અને ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. જેવી કે 'રાગિની એમએમએસ રીટન્સ', હાલમાં જ એક વેબ સિરીઝ રિલીઝ થઇ હતી જેમા તેનું નામ 'તેરા ઘાટા' હતું.
7/ 7
આ ફોટામાં કરિશ્માના કેટલાક બોલ્ડ સીન્સ ફિલમાવવામાં આવ્યા હતા.