Home » photogallery » entertainment » RADHIKA APTE SAID SHE MARRIED ONLY FOR VISA WHEN VIKRANT MASSEY ASKED ABOUT IT VIDEO VIRAL MP

રાધિકા આપ્ટેને જ્યારે વિક્રાંત મૈસીએ પુછ્યું, 'આપે લગ્ન કેમ કર્યા?', તો એક્ટ્રેસ બોલી- 'મે તો વીઝા માટે લગ્ન કર્યા'

રાધિકા આપ્ટે (Radhika Apte) અને વિક્રાંત મેસી (Vikrant Massey)નો આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો તેનાં પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. વીડિોયમાં રાધિકા આપ્ટે જણાવે છે કે તેણે લગ્ન કેમ કર્યા