રાધિકા આપ્ટેએ હાલમાં જ મેક્સિમ ઇન્ડિયા મેગેઝિન માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટની કેટલિક તસવીરો રાધિકાએ તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કરી છે તો મેક્સિમ ઇન્ડિયાનાં ઓફિશિયલ પેજ પર પણ આ તસવીરો શેર કરવામાં આવી છે આ તમામ તસવીરો મેક્સિમ ઇન્ડિયાનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે રાધિકાનો સુપર બોલ્ડ અંદાજ પોતાની હોટ ઇમેજ અને સુંદર અદાકારી માટે વખણાય છે રાધિકા મેક્સિમનાં કવર પેજ પર રાધિકા મેગેઝિન માટે આપ્યો પોઝ બ્લેક આઉટફિટમાં જામે છે રાધિકા