Home » photogallery » entertainment » RAAI LAXMI CAME INTO LIMELIGHT BY GIVING BOLD SCENES IN JULIE 2 HAS DATED DHONI BG

Birthday Special : 'જૂલી 2'માં બોલ્ડ સીન્સ આપીને લાઇમલાઇટમાં આવી હતી રાય લક્ષ્મી, ધોનીને કરી ચૂકી છે ડેટ

સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાનું અભિનય કૌશલ્ય બતાવનાર અભિનેત્રી રાય લક્ષ્મી (Raai Laxmi) 5 મેના રોજ તેનો 33મો જન્મદિવસ (Raai Laxmi Birthday) સેલિબ્રેટ કરી રહી છે. તેનો જન્મ 1989માં આ દિવસે બેલગામમાં થયો હતો. તેણે 15 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને પ્રથમ ફિલ્મ હિટ રહી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन