Home » photogallery » મનોરંજન » સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

Raageshwari Loomba Life Story: 90ના દાયકામાં ફિલ્મો અને સિંગિંગની દુનિયામાં રાગેશ્વરી લુમ્બા ખૂબ જ એક્ટિવ હતી. 22 વર્ષની ઉંમરે તેનું પહેલું આલ્બમ 'દુલ્હનિયા' રિલીઝ થયું હતું. એક્ટ્રેસે સૈફ અલી ખાન અને સુનીલ શેટ્ટી જેવા એક્ટર્સ સાથે પણ સ્ક્રીન શેર કરી છે. લોકો રાગેશ્વરીની સિંગિંગ અને એક્ટિંગના દીવાના હતા. આજે આ એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીથી ઘણી દૂર છે.

विज्ञापन

  • 110

    સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

    રાગેશ્વરી લૂમ્બા (Raageshwari Loomba) 90ના દાયકાનું જાણીતું નામ છે. આ એક્ટ્રેસે માત્ર એક્ટિંગમાં જ નહીં પરંતુ સિંગિંગમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. રાગેશ્વરી લુમ્બા ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી છે. આ સિંગર-એક્ટ્રેસે સુનીલ શેટ્ટી અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.

    MORE
    GALLERIES

  • 210

    સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

    રાગેશ્વરીને નાનપણથી જ સિંગિંગ અને એક્ટિંગમાં ખૂબ જ રસ હતો. તે આમાં પોતાને સ્થાપિત કરવા માંગતી હતી અને તે તેમાં ઘણી હદ સુધી સફળ પણ રહી હતી. રાગેશ્વરી લુમ્બાએ ખૂબ જ નાની ઉંમરે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

    MORE
    GALLERIES

  • 310

    સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

    22 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસનું પહેલું આલ્બમ 'દુલ્હનિયા' રિલીઝ થયું હતું. આ આલ્બમને રાગેશ્વરીએ અવાજ આપ્યો હતો અને તેણે તેમાં એક્ટિંગ પણ કરી હતી.

    MORE
    GALLERIES

  • 410

    સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

    આ આલ્બમે આ એક્ટ્રેસને રાતોરાત પોપ્યુલારિટીના શિખરે પહોંચાડી દીધી. રાગેશ્વરી લુમ્બાએ 1993માં આવેલી ફિલ્મ 'આંખે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. આ એક્ટ્રેસની પહેલી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

    MORE
    GALLERIES

  • 510

    સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

    તે પછી આ એક્ટ્રેસ સૈફ અલી ખાન અને અક્ષય કુમારની ફિલ્મ 'મેં ખિલાડી તુ અનાડી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રાગેશ્વરીનું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ એક્ટ્રેસ 'દિલ કિતના નાદાન હૈ', 'ઝિદ', 'મુંબઈ સે આયા મેરા દોસ્ત' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

    MORE
    GALLERIES

  • 610

    સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

    બીમારીએ બધું છીનવી લીધું : રાગેશ્વરી લુમ્બા 90ના દાયકાની સૌથી પોપ્યુલર પોપ સ્ટાર હતી. તે સમયે આ એક્ટ્રેસ દેશ-વિદેશમાં ઘૂમીને કોન્સર્ટ કરતી હતી.

    MORE
    GALLERIES

  • 710

    સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

    સિંગિંગ છૂટી ગયું : પેરાલિસિસના એટેકમાં એક્ટ્રેસનો અડધો ચહેરો અને છાતી સુન્ન થઈ ગઈ હતી. તે વાત કરવાની પણ સ્થિતિમાં ન હતી. ધીરે ધીરે, યોગ અને થેરેપીની મદદથી, તેમની સ્થિતિમાં ચોક્કસપણે સુધારો થયો, પરંતુ તેનું સિંગિંગ કાયમ માટે છૂટી ગયું

    MORE
    GALLERIES

  • 810

    સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

    રાગેશ્વરી તેની કરિયરની ટોચ પર હતી ત્યારે એક બીમારીએ તેની દુનિયામાં ઉથલપાથલ મચાવી દીધી હતી. એક દિવસ અચાનક આ એકટ્રેસને તેના ચહેરા પર થોડો ફેરફાર અનુભવાયો, તેણે ડોક્ટરને બતાવ્યું અને ખબર પડી કે પેરાલિસિસનો એટેક આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 910

    સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

    તે પછી આ એક્ટ્રેસ સૈફ અલી ખાન અને અક્ષય કુમારની ફિલ્મ 'મેં ખિલાડી તુ અનાડી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રાગેશ્વરીનું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ એક્ટ્રેસ 'દિલ કિતના નાદાન હૈ', 'ઝિદ', 'મુંબઈ સે આયા મેરા દોસ્ત' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

    MORE
    GALLERIES

  • 1010

    સૈફ અલી ખાનની આ હીરોઇનના બીમારીએ કરી નાંખ્યા ભૂંડા હાલ, આજે છે આવી હાલતમાં

    2012માં રાગેશ્વરી લૂમ્બાએ લંડન સ્થિત વકીલ સુધાંશુ સ્વરૂપ સાથે લગ્ન કર્યા હતા. આ કપલ હજુ પણ લંડનમાં રહે છે અને હવે બંને પેરેન્ટ્સ પણ બની ગયા છે. રાગેશ્વરી આજે પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલ છે અને તે અવારનવાર તેના લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે.

    MORE
    GALLERIES