Home » photogallery » entertainment » PUSHPA THE TO RISE DETECTIVE BUMRAH LIST OF FILMS AND WEB SERIES TO BE RELEASED IN THE NEXT 10 DAYS KM

'ડિટેક્ટીવ બુમરાહ'થી લઈને 'હ્યુમન', આગામી 10 દિવસમાં આ વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થશે

Upcoming films and Web series January 2022 : આગામી 10 દિવસમાં 'પુષ્પા' (Pushpa), 'ડિટેક્ટીવ બુમરાહ' (Detective Bumrah) અને 'યે કાલી કાલી આંખે' (yeh kaali kaali aankhen) જેવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થશે. તો જોઈએ આ સિવાય કઈં કઈ વેબ સિરીઝ અને ફિલ્મો (Upcoming films and Web series) રિલીઝ થશે.