પ્રિયંકા ચોપરાનાં નવાં ફોટોશૂટની દરેક તરફ ચર્ચા, તસવીરો થઇ રહી છે VIRAL
આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એકદમ અલગ જ અંદાજમાં નજર આવી રહી છે. ફક્ત તેની ડ્રેસ જ નહીં પણ હેરસ્ટાઇલ પણ ઘણી અલગ છે. જેને કારણે તે ઘણી અલગ લાગી રહી છે. આ કારણ છે કે, દરેક તરફ તેનો ફોટોશૂટ ચર્ચામાં છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને હોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં તેની કેટલીક તસવીરો દ્વારા ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra New Photoshoot)ની તસવીર વાયરલ થઇ રહી છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. જે બોલિવૂડથી લઇ હોલિવૂડ સુધી ચર્ચામાં રહે છે. અને તેનું કારણ છે આ તસવીરોમાં પ્રિયંકા ચોપરાનો બદલાયેલો લૂક. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા તદ્દન અલગ લાગે છે. ફ્કત તેનાં કપડાં જ નહીં પણ હેરસ્ટાઇલ પણ અલગ લાગે છે. જેને કારણે તેનું ફોટોશૂટ ચર્ચામાં છે. (Photo credit: twitter/@priyankachopra)


તમામ તસવીરોમાં પ્રિયંકા ચોપરા અલગ અલગ કલરનાં આઉટફિટ્સમાં નજરઆ આવે છે. (Photo credit: twitter/@priyankachopra)


આ તમામ આઉટફિટ્સમાં પ્રિયંકા ચોપરા કમાલની લાગી રહી છે. અને તેની નવી હેરસ્ટાઇલ પણ તેને સૂટ કરી રહી છે. (Photo credit: twitter/@priyankachopra)


ફોટોમાં પ્રિયંકા ઘણી ગ્લેમરસ લૂકમાં નજર આવી રહી છે. અને શાનદાર પોઝ આપી રહી છે. (Photo credit: twitter/@priyankachopra)


પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. જે તેનાં ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાં છે. (Photo credit: twitter/@priyankachopra)


પ્રિયંકા ચોપરાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (Photo credit: twitter/@priyankachopra)