પ્રિયંકા ચોપરા હાલમાં મિયામીમાં છે તેણે અહીં જ તેનો 37મો જન્મ દિવસ મનાવ્યો. અને હવે તે પરિવાર અને પતિ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. જેની તસવીરો તે અને તેનાં પરિવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં રહે છે. (Image: Instagram)
તેણે પરિવાર અને પતિ સાથે યાચમાં પણ સમય વિતાવ્યો હતો. (Image: Instagram)
4/ 12
પ્રિયંકાએ પિંક બિકિનીમાં વોટર સ્કૂટર ચલાવ્યું હતું જેની તસવીર વાયર થઇ હતી. (Image: Instagram)
5/ 12
હાલમાં જ પ્રિયંકાનો માતા અને પતિ સાથેનો એક ફોટો ખુબજ ટ્રોલ થયો હતો જેમાં તે સિગરેટ પિતી નજર આવે છે અને નિક અને માતા મધુનાં હાથમાં સિગાર છે. (Image: Instagram)
6/ 12
પ્રિયંકા પોતે અસ્થમાની પેશન્ટ હોવાને કારણે અને ઘણી વખત સોશિયલ મીડિયા પર એન્ટી સ્મોકિંગ કેમ્પેઇન ચલાવતી હોય છે. જેને કારણે ટ્રોલર્સે તેને ટ્રોલ કરી હતી. (Image: Instagram)
7/ 12
આ તમામ તસવીરો પ્રિયંકા ચોપરા તેમજ તેનાં પરિવારનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (Image: Instagram)
8/ 12
પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહેલી પ્રિયંકા ચોપરા (Image: Instagram)