પ્રિયંકા ચોપરા આજે મુંબઇમાં બીજુ રિસેપ્શન આપશે. આ રિસેપ્શન મુંબઇની તાજ લેન્ડ્સમાં યોજાશે. આ રિસેપ્શનનું નવું કાર્ડ સામે આવ્યું છે. મુંબઇ રિસેપ્શન માટે નિક અને પ્રિયંકાએ બોલિવૂડ હસ્તીઓને આમંત્રણ આપ્યુ છે.
2/ 4
રિપોર્ટ્સની માનીયે તો, શોર્ટ હનીમૂન મનાવીને પ્રિયંકા પરત આવી ગઇ છે. અને તે તેની ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'નું શૂટિંગ હવે પૂર્ણ કરશે.
3/ 4
આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં થશે જે માટે પ્રિયંકા ચોપરા અમદાવાદની મહેમાન બનશે.
4/ 4
પ્રિયંકા આ શૂટિંગ પૂર્ણ કરીને ફરી એક વખત પતિ સાથે હનીમૂન મનાવવા માટે રવાના થશે. તે પતિ સાથે 27 ડિસેમ્બરનાં રોજ સ્વિટ્ઝરલેન્ડ હનિમૂન મનાવવા જશે. અને ત્યાંજ ન્યૂયર સેલિબ્રેટ કરીને પરત ફરશે.