બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જ્યારે પણ કોઇ પાર્ટી માટે તૈયાર થાય છે તો બધી જ લાઇમ લાઇટ ચોરી લે છે. આ વખતે પણ એવું જ બન્યું. પાર્ટી હતી પ્રિયંકાનાં જેઠ જો જોનાસની બર્થ ડે પાર્ટીની. પણ પ્રિયંકાનો લૂક એવો હતો કે બર્થ ડે બોય કરતાં વધુ ચર્ચા પ્રિયંકાની થવા લાગી.