Home » photogallery » મનોરંજન » 'દેશી ગર્લ'નો ટ્રાન્સપરેન્ટ ડ્રેસમાં આપ્યા સુપર બોલ્ડ લુક, પતિ નિક સાથે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

'દેશી ગર્લ'નો ટ્રાન્સપરેન્ટ ડ્રેસમાં આપ્યા સુપર બોલ્ડ લુક, પતિ નિક સાથે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ગઈ કાલે ભારત પહોંચી છે. નિક-પ્રિયંકા મુંબઈ પહોંચતા જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનાં ઈવેન્ટમાં સામેલ થવા પહોંચી હતી. પ્રિયંકા અને નિકની શાનદાર કેમિસ્ચટ્રીથી તમામ લોકોને અટ્રેક્ટ કરી હતી.

  • 16

    'દેશી ગર્લ'નો ટ્રાન્સપરેન્ટ ડ્રેસમાં આપ્યા સુપર બોલ્ડ લુક, પતિ નિક સાથે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

    નિક-પ્રિયંકાની જોડી ખૂબ જ સુંદર લાગે છે. બંનેની વચ્ચેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં જ ભારત પરત ફરી તેણે અંબાણી કલ્ચરલ ઈવેન્ટમાં સ્પૉટ થઈ હતી. પતિ હાથમાં હાથ નાંખીને શાનદાર પોઝ આપ્યા હતાં.

    MORE
    GALLERIES

  • 26

    'દેશી ગર્લ'નો ટ્રાન્સપરેન્ટ ડ્રેસમાં આપ્યા સુપર બોલ્ડ લુક, પતિ નિક સાથે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

    ગોલ્ડન ગાઉનમાં દેશી ગર્લે પોતાના હુસ્નનો ઝલવો વીખેર્યો હતો. પ્રિયંકાએ Beige Color ગ્લિટરી ગાઉન પહેરેલું હતું. હાથમાં ડાયમંડ બ્રેસલેટ અને કાનમાં ડાયમંડ ઈયરિંગ તેના લુકમાં ચારચાંદ લગાવી રહી છે.

    MORE
    GALLERIES

  • 36

    'દેશી ગર્લ'નો ટ્રાન્સપરેન્ટ ડ્રેસમાં આપ્યા સુપર બોલ્ડ લુક, પતિ નિક સાથે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

    વળી, નિક જોનાસ ફુવ બ્લેક આઉટફીટમાં જોવા મળ્યો હતો. નિકએ લૂઝ પેન્ટ સાથે લૂઝફિટ બ્લેઝર પહેરેલુ હતું. સિંગરે બ્લેક ટી-શર્ટ અને બ્લેક શૂઝ સાથે ટીમઅપ કર્યુ હતું. ઈવેન્ટમાં નિક પણ પ્રિયંકાની સાથે સામેલ થયો હતો.

    MORE
    GALLERIES

  • 46

    'દેશી ગર્લ'નો ટ્રાન્સપરેન્ટ ડ્રેસમાં આપ્યા સુપર બોલ્ડ લુક, પતિ નિક સાથે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

    પ્રિયંકાએ વાળમાં બન હેરસ્ટાઈલ બાંધીને રાખી હતી અને તેની સાથે ન્યૂડ મેકઅપ કર્યો હતો. પ્રિયંકાએ લાઈટ ગોલ્ડન ડ્રેસ સાથે હાઈ હીલ સેન્ડલ પહેરેલી હતી.

    MORE
    GALLERIES

  • 56

    'દેશી ગર્લ'નો ટ્રાન્સપરેન્ટ ડ્રેસમાં આપ્યા સુપર બોલ્ડ લુક, પતિ નિક સાથે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

    પ્રિયંકાનું આ ગાઉન ખૂબ જ ટ્રાન્સપરેન્ટ હતું. જે તેના લુકને ખૂબ જ ગ્લેમરસ બનાવી રહ્યુ હતું. આ સાથે તેના ગાઉનનું ડીપનેક તેની બોલ્ડનેસમાં વધારો કરી રહ્યુ હતું.

    MORE
    GALLERIES

  • 66

    'દેશી ગર્લ'નો ટ્રાન્સપરેન્ટ ડ્રેસમાં આપ્યા સુપર બોલ્ડ લુક, પતિ નિક સાથે જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

    જણાવી દઈએ કે, દીકરી માલતીએ જન્મ બાદ પ્રિયંકા પહેલીવાર દીકરી સાથે ભારત આવી હતી. એરપોર્ટ પર પ્રિયંકાએ માલતીને ખોળામાં લઈને શાનદાર પોઝ આપ્યાં છે. જાણકારી મળી રહી છે કે તેનું અચાનક ભારત આવવાનું કારણ તેની બહેન પરિણીતી ચોપડાના લગ્ન છે.

    MORE
    GALLERIES