Home » photogallery » મનોરંજન » PRIYANKA CHOPRA: 7 કરોડમાં વેંચ્યા મુંબઇનાં બે એપાર્ટમેન્ટ, જાણો હજી કેટલી પોર્પર્ટીની છે માલકિન

PRIYANKA CHOPRA: 7 કરોડમાં વેંચ્યા મુંબઇનાં બે એપાર્ટમેન્ટ, જાણો હજી કેટલી પોર્પર્ટીની છે માલકિન

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ની ગણતરી સૌથી અમીર એક્ટ્રેસીસમાં થાય છે. એક્ટ્રેસે હવે મુંબઇનાં વર્સોવામાં તેનાં બે એપાર્ટમેન્ટ 7 કરોડ રૂપિયામાં વેંચી દીધા છે.

विज्ञापन

  • 18

    PRIYANKA CHOPRA: 7 કરોડમાં વેંચ્યા મુંબઇનાં બે એપાર્ટમેન્ટ, જાણો હજી કેટલી પોર્પર્ટીની છે માલકિન

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રિયંકા ચોપરા (Priyanka chopra) લગ્ન બાદ અમેરિકાનાં લોસ એન્જલસમાં રહે છે તે બોલિવૂડ (Priyanka chopra Bollywood) બાદ હવે હોલિવૂડમાં તેની મજબૂત જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે ખબર છે કે એક્ટ્રેસ મુંબઇમાં હાજર તેની બે પ્રોપર્ટી વેંચી દીધી છે. (PHOTO:Instagram/priyankachopra)

    MORE
    GALLERIES

  • 28

    PRIYANKA CHOPRA: 7 કરોડમાં વેંચ્યા મુંબઇનાં બે એપાર્ટમેન્ટ, જાણો હજી કેટલી પોર્પર્ટીની છે માલકિન

    પ્રિયંકાની પાસે ઘણી સંપત્તિ છે. તેણે તેનું મુંબઇવાળું ઘર વેંચી દીધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કામમાં તેની માતા મધુએ તેની મદદ કરી છે. પ્રિયંકાએ 7 કરોડ રૂપિયામાં તેનાં બે એપાર્ટમેન્ટ વેંચી નાખ્યાં છે. (PHOTO:Instagram/priyankachopra)

    MORE
    GALLERIES

  • 38

    PRIYANKA CHOPRA: 7 કરોડમાં વેંચ્યા મુંબઇનાં બે એપાર્ટમેન્ટ, જાણો હજી કેટલી પોર્પર્ટીની છે માલકિન

    પ્રિયંકાનાં બંને એપાર્ટમેન્ટ મુંબઇનાં વર્સોવામાં હતાં. આપને જણાવી દઇએ કે, તેની ગણતરી દેશની સૌથી ધનિક હિરોઇનોમાં થાય છે. (PHOTO:Instagram/priyankachopra)

    MORE
    GALLERIES

  • 48

    PRIYANKA CHOPRA: 7 કરોડમાં વેંચ્યા મુંબઇનાં બે એપાર્ટમેન્ટ, જાણો હજી કેટલી પોર્પર્ટીની છે માલકિન

    પ્રિયંકાએ ગત વર્ષે પણ તેનું એક ઘર વેચ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસનું આ ઘર લોખંડવાલા કોમ્પલેક્સમાં હતું. (PHOTO:Instagram/priyankachopra)

    MORE
    GALLERIES

  • 58

    PRIYANKA CHOPRA: 7 કરોડમાં વેંચ્યા મુંબઇનાં બે એપાર્ટમેન્ટ, જાણો હજી કેટલી પોર્પર્ટીની છે માલકિન

    મીડિયા રિપો્રટ્સ અનુસાર મુંબઇનાં જુહૂમાં પ્રિયંકાનો એક બંગલો છે આ ઉપરાંત તેની ગોવામાં પણ એક પ્રોપર્ટી છે જે બાગા બીચ પાસે છે. (PHOTO:Instagram/priyankachopra)

    MORE
    GALLERIES

  • 68

    PRIYANKA CHOPRA: 7 કરોડમાં વેંચ્યા મુંબઇનાં બે એપાર્ટમેન્ટ, જાણો હજી કેટલી પોર્પર્ટીની છે માલકિન

    પ્રિયંકાની એક ઓફિસ છે જે મુંબઇનાં ઓશિવારામાં સ્થિત છે. તેણે તેની આ ઓફિસ ભાંડે આપેલી છે. (PHOTO:Instagram/priyankachopra)

    MORE
    GALLERIES

  • 78

    PRIYANKA CHOPRA: 7 કરોડમાં વેંચ્યા મુંબઇનાં બે એપાર્ટમેન્ટ, જાણો હજી કેટલી પોર્પર્ટીની છે માલકિન

    પ્રિયંકા ચોપરા, નિક જોનસ સાથે લગ્ન બાદ લોસ એન્જલસ શિફ્ટ થઇ ગઇ છે. (PHOTO:Instagram/priyankachopra)

    MORE
    GALLERIES

  • 88

    PRIYANKA CHOPRA: 7 કરોડમાં વેંચ્યા મુંબઇનાં બે એપાર્ટમેન્ટ, જાણો હજી કેટલી પોર્પર્ટીની છે માલકિન

    પ્રિયંકાએ બોલિવૂડથી દૂરી નથી બનાવી. તે ગત વર્ષે રાજ કુમાર રાવની સાથે ફિલ્મ 'વ્હાઇટ ટાઇગર'માં નજર આવી હતી. તેમજ તે હાલમાં ઘણી સ્ક્રિપ્ટ્સ પર કામ કરી રહી છે. તેથી તે ટૂંક સમયમાં ફરી કોઇ બોલિવૂડની ફિલ્મમાં નજર આવે તેવાં પુરેપુરા ચાન્સિસ છે. આ ઉપરાંત તે વેબ સિરીઝ પર પણ ફોકસ કરવાં ઇચ્છે છે.(PHOTO:Instagram/priyankachopra)

    MORE
    GALLERIES