Home » photogallery » entertainment » PRIYANKA CHOPRA SIGN FARHAN AKHTAR MOVIE MP

સલમાનની 'ભારત' છોડીને પ્રિયંકાએ સાઇન કરી ફરહાન સાથે ફિલ્મ

પ્રિયંકા ચોપરા અત્યારે ભારતમાં છે અને તેણે પોતાની આગામી બોલિવૂડ ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિંક’ની શૂટિંગ શરૂ કરી દીધી છે.