Home » photogallery » મનોરંજન » પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો, તસવીરોમાં જુઓ કોના જેવી લાગે છે દેશી ગર્લની લાડલી

પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો, તસવીરોમાં જુઓ કોના જેવી લાગે છે દેશી ગર્લની લાડલી

Malti Marie 1st Public Appearance: પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) ફાઇનલી પોતાની દીકરી માલતી મેરીની ઝલક બતાવી દીધી છે. સોમવારે એક ઇવેન્ટ દરમિયાન તે લાડલી માલતી મેરી સાથે પહોંચી હતી. આ દરમિયાનના તેના ફોટોઝ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

विज्ञापन

  • 18

    પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો, તસવીરોમાં જુઓ કોના જેવી લાગે છે દેશી ગર્લની લાડલી

    પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) ભલે હોલીવૂડની વાટ પકડી લીધી હોય પરંતુ ભારતીય ફેન્સ હંમેશા તેના સંબંધિત સમાચાર જાણવા આતુર હોય છે. જ્યારથી પ્રિયંકાએ તેની લાડલી માલતી મેરીને લઇને એનાઉન્સમેન્ટ કરી છે ત્યારથી ફેન્સ તેની લાડલીને જોવા માંગતા હતા.

    MORE
    GALLERIES

  • 28

    પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો, તસવીરોમાં જુઓ કોના જેવી લાગે છે દેશી ગર્લની લાડલી

    હવે આખરે પ્રિયંકાએ બધાને દીકરીનો ચહેરો દેખાડ્યો છે. સોમવારે નિક જોનાસ અને તેના ભાઈઓને 'હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર' એવોર્ડ મળ્યો હતો. આ ફંક્શન દરમિયાન પ્રિયંકાએ પોતાની દીકરીનો બધા સાથે પરિચય કરાવ્યો.

    MORE
    GALLERIES

  • 38

    પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો, તસવીરોમાં જુઓ કોના જેવી લાગે છે દેશી ગર્લની લાડલી

    તાજેતરમાં, જ્યારે પ્રિયંકા ચોપરાએ માલતીના પહેલા બર્થ ડે પર કેટલાક ફોટા શેર કર્યા હતા, ત્યારે બધા ઇચ્છતા હતા કે તે પુત્રીનો ફોટો બતાવે. માલતીનો ચહેરો જોવા માટે સૌકોઇ એક્સાઇટેડ હતા.

    MORE
    GALLERIES

  • 48

    પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો, તસવીરોમાં જુઓ કોના જેવી લાગે છે દેશી ગર્લની લાડલી

    આવી સ્થિતિમાં સોમવારે માલતીની પહેલી પબ્લિક અપિયરન્સ હતી. આ દરમિયાન, માલતીએ ક્રીમ સ્વેટર અને વ્હાઇટ ટોપ સાથે મેચિંગ શોર્ટ્સ પહેર્યા હતા. માલતીની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 58

    પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો, તસવીરોમાં જુઓ કોના જેવી લાગે છે દેશી ગર્લની લાડલી

    પપ્પા નિકની ઝલક : જ્યારથી માલતીના ફોટા સામે આવ્યા છે, યૂઝર્સ માને છે કે માલતી તેના પિતા નિક જોનાસ જેવી લાગે છે. પ્રિયંકા ચોપરાએ હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર ફંક્શન દરમિયાનનો એક વીડિયો પણ શેર કર્યો છે.

    MORE
    GALLERIES

  • 68

    પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો, તસવીરોમાં જુઓ કોના જેવી લાગે છે દેશી ગર્લની લાડલી

    આમાં નિક દીકરી માલતીનું નામ લઈને ખુશી વ્યક્ત કરતો જોવા મળે છે. માલતીને ખોળામાં લઈને પ્રિયંકા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 78

    પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો, તસવીરોમાં જુઓ કોના જેવી લાગે છે દેશી ગર્લની લાડલી

    તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 1 અને 2 ડિસેમ્બર 2018ના રોજ ક્રિશ્ચિયન અને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, જે પછી ગયા વર્ષે સરોગસી દ્વારા પુત્રીના જન્મના સમાચાર ફેન્સ સાથે શેર કરવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 88

    પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો, તસવીરોમાં જુઓ કોના જેવી લાગે છે દેશી ગર્લની લાડલી

    જ્યારે વર્ષ 2023ની શરૂઆતમાં એક ફેશન મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે સરોગસીના નિર્ણયને લઈને ફેન્સની સામે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

    MORE
    GALLERIES