Home » photogallery » entertainment » PRIYANKA CHOPRA SHARES CHEEKY PHOTO WITH HUBBY NICK JONAS MP

Priyanka Chopra: પ્રિયંકાએ પતિ સાથે શેર કરી નટખટ તસવીર, પરીણિતિએ કહ્યું- 'આખો પરિવાર ઇન્સ્ટા પર છે દીદી'

Priyanka Chopra: આ તસવીરોમાં પ્રિંયંકા ચોપરાનું ટોન્ડ બોડી જોવા મળી રહ્યું છે. સાથે સાથે આ નિક જોનસ (Nic Jonas) અને પ્રિયંકા ચોપરા કપલ ગોલ્સ સેટ કરી રહ્યાં છે. નિક અને પ્રિયંકાની જોડી એમ પણ સોશિયલ મીડિયા પર હિટ છે.