પ્રિયંકા ચોપરાએ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એક્ટ્રેસે હાલમાં જ એમેઝોનની સાથે બે વર્ષની મલ્ટીમિલિયન ડોલર ફર્સ્ટ લૂક ટેલીવિઝન ડિલ પર સાઇન કરી છે. આ વાતની જામકારી એક્ટ્રેસે તેનાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. સાથે જ રાજકુમાર રાવની સાથે 'ધ વ્હાઇટ ટાઇગર'માં નજર આવે છે. પ્રિંયકા ચોપરાની છેલ્લી ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' હતી. જેમાં તે ફરહાન અખ્તર, ઝાયરા વસિમ અને એક્ટર રોહિત શરાફની સાથે નજર આવી હતી. જેમાં પ્રિયંકા પ્રોડ્યુસર પણ હતી.