એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા હાલમાં ન્યૂયોર્કમાં થયેલાં 10th Annual Women in the world summitમાં શામેલ થઇ. આ યૌન ઉત્પીડનને બોલતા પ્રિયંકા હાજર દર્સકોની સાથએ પોતાનો અનુભવ જણાવ્યો હતો. પ્રિયંકા ચોપરાને યૌન શોષણ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં પ્રિયંકાએ સ્પષ્ટ રીતે ન આપ્યો તેણે સ્પષ્ટ કર્યું કે, આ (યૌન શોષણ) લગભગ બધાની સાથે થયું છે.