ઘણાં દિવસોથી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની તારીખની વાતો થઇ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમણે નવેમ્બરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે પરંતુ ખબર આવી રહી છે કે નવેમ્બરની જગ્યાએ તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરશે. તેઓ આ લગ્ન રાજસ્થાનના ઉમેદ ભવન હશે.