Home » photogallery » મનોરંજન » કમલા હૈરિસની જીતથી ખુબજ ખુશ છે પ્રિયંકા ચોપરા, બોલી- 'મોટા સપના જુઓ, કંઇપણ થઇ શકે છે'

કમલા હૈરિસની જીતથી ખુબજ ખુશ છે પ્રિયંકા ચોપરા, બોલી- 'મોટા સપના જુઓ, કંઇપણ થઇ શકે છે'

જો બાઇડેન (Joe Biden)ની સાથે જ ભારતીય મૂળની કમલા હૈરિસ (Kamala Harris) અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ બનવાં જઇ રહી છે. જેનાં પર હોલિવૂડ અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas)એ પણ ખુશી જાહેર કરી છે.

  • 15

    કમલા હૈરિસની જીતથી ખુબજ ખુશ છે પ્રિયંકા ચોપરા, બોલી- 'મોટા સપના જુઓ, કંઇપણ થઇ શકે છે'

    એન્ટરટેઇનમેન્ટ : જો બાઇડેને (Joe Biden) યૂએસ ઇલેક્શન 2020 (US Elections 2020) માં જીત હાંસેલ કરી લીધી છે અને આ સાથે જ તે અમેરિાકનાં 46માં રાષ્ટ્રપતિ બની ગયા છે. જો બાઇડેનની સાથે જ ભારતીય મૂળની કમલા હૈરિસ (Kamala Harris) અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ બનવાં જઇ રહી છે. જેનાં પર હોલિવૂડ અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસે (Priyanka Chopra Jonas) ખુશી જાહેર કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    કમલા હૈરિસની જીતથી ખુબજ ખુશ છે પ્રિયંકા ચોપરા, બોલી- 'મોટા સપના જુઓ, કંઇપણ થઇ શકે છે'

    જો બાઇડને અને કમલા હૈરિસની જીત પર ખુશી જાહેર કરતાં કહ્યું કે, પ્રિયંકા ચોપરાએ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તમામ વોટર્સનો આભાર માન્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    કમલા હૈરિસની જીતથી ખુબજ ખુશ છે પ્રિયંકા ચોપરા, બોલી- 'મોટા સપના જુઓ, કંઇપણ થઇ શકે છે'

    પ્રિયંકાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'અમેરિકાએ રેકોર્ડ બ્રેક કરવાંની વાતથી અને હવે રિઝલ્ટ સામે આવી ચુક્યું છે. દરેક વોટની ગણતરી થાય છે. હું તે તમામ લોકોનો આભાર માનું છું. જેમણે વોટ આપ્યો અને આ દર્શાવ્યું કે, ડેમોક્રેસી કેવી રીતે કામ કરે છે. USમાં આ ચૂંટણી જોવાનો અનુભવ ઘણો જ શાનદાર રહ્યો. પસંદ તયેલાં રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને ખુબ ખુબ વધામણા... પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ. મહિલાઓ મોટા સપના જુઓ, કંઇપણ થઇ શકે છે. અમેરિકાને વધામણા.'

    MORE
    GALLERIES

  • 45

    કમલા હૈરિસની જીતથી ખુબજ ખુશ છે પ્રિયંકા ચોપરા, બોલી- 'મોટા સપના જુઓ, કંઇપણ થઇ શકે છે'

    આપને જણાવી દઇએ કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર જો બિડને જીત હાંસેલ કરી લીધી છે. અને ભારતીય મૂળની સીનેટર કમલા હૈરિસને ઉપર રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે.

    MORE
    GALLERIES

  • 55

    કમલા હૈરિસની જીતથી ખુબજ ખુશ છે પ્રિયંકા ચોપરા, બોલી- 'મોટા સપના જુઓ, કંઇપણ થઇ શકે છે'

    જોકે, આ પહેલી તક છે, જ્યારે કોઇ અશ્વેત મહિલા યૂએસની કોઇ મોટી પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બની છે. આ જ કારણ છે કે, પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર આ વાતની ખુશી જાહેર કરી છે.

    MORE
    GALLERIES