ઇન્ટરનેશનલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપરાનાં લગ્ન બાદ તે કોઇને કોઇ કારણે સમાચારમાં રહે છે. ક્યારેક પતિ નિક જોનસની સાથે પ્રિયંકાની રોમેન્સ વાળી તસવીરો વાયરલ થાય છે તો ક્યારેક નિકની યાદમાં પ્રિયંકા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.
2/ 7
કામનાં કારણે બંને એકબીજાથી ઘણી વખત દૂર રહે છે. એવામાં આ સેલિબ્રિટી કપલ કેવી રીતે તેમની રિલેશનશિપને મેઇનટેઇન કરે છે. આ વાલ તો દરેકનાં મનમાં આવે જ છે. તો એક ઇન્ટરવ્યુંમાં જ્યારે પ્રિયંકાને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે તેનો બેબાકીથી જવાબ પણ આપ્યો.
3/ 7
પ્રિયંકાને એક ચેટ શો દરમિયાન સવાલ કરવામાં આવ્યો કે, 'તે અને નિક જ્યારે દૂર હોય છે તો શું સેક્સ ચેટિંગ અને ફેસટાઇમ સેક્સમાં વિશ્વાસ રાખે છે?'
4/ 7
આ સવાલ પર પ્રિયંકાએ ઘણી બેબાકીથી કબૂલ કર્યુ કે તે સેક્સ ચેટિંગ અને ફેસટાઇમ સેક્સમાં વિશ્વાસ રાખે છે. 36 વર્ષિય પ્રિયંકાએ સેક્સ લાઇફ અંગેનાં સવાલનો જવાબ આપતા કહ્યું કે, 'ફોર શ્યોર' પ્રિયંકાએ શોમાં લગ્નથી જોડાયેલા અન્ય ઘણાં અનુભવ પણ શેર કર્યા હતાં.
5/ 7
પ્રિયંકાએ ગુરૂવારે રાત્રે 'વોચ વોટ હેપ્પન' લાઇવ શોમાં ગઇ હતી. આ સમયે તેને સવાલ કરવામાં આવ્યો હતો કે, પ્રિયંકા ચોપરા તે એક્ટ્રેસિસમાંથી છે જે તેની એક્ટિંગની સાથે સાથે બોલ્ડનેસ માટે પણ જાણીતી છે. તેનાં બેબાક નિવેદનથી આ વાત સાબિત પણ થાય છે.
6/ 7
આપને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરાનાં લગ્નને આશરે 4 મહિના પૂર્ણ થઇ ગયા છે. પ્રિયંકા ચોપરાએ એક અને બે ડિસેમ્બરનાં રોજ તેનાંથી 11 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનસ સાથે જોધપુરનાં ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતાં
7/ 7
આ લગ્ન બે રિતિરિવાજ ક્રિશ્ચિયન અને હિન્દુ વિધીથી થયા હતાં.