Home » photogallery » entertainment » PRIYANKA CHOPRA AND NICK JONAS ROMANTIC DATES IN LONDON MP

PRIYANKA CHOPRA પતિ સાથે લંડનમાં નીકળી રોમેન્ટિક ડેટ પર, સામે આવ્યા PHOTOS

પોપ-સ્ટાર નિક જોનસ (Nick Jonas) લંડનમાં તેની પત્ની અને એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ની સાથે છે. જ્યાં એક્ટ્રેસ રુસો બ્રધર્સની ફિલ્મ 'સિટાડેલ' (Priyanka Chopra Citadel Shooting)ની શૂટિંગ કરી રહી છે.