Home » photogallery » entertainment » PRIYANKA CHOPRA AND FARHAN AKHTAR FILM THE SKY IS PINK PROMOTION BLACK OUTFIT BV

બ્લેક લૂકમાં 'ધ સ્કાઇ ઇઝ પિંક'નું પ્રમોશન કરતી જોવા મળી પ્રિયંકા

'ધ સ્કાય ઇઝ પિંક' ઉપરાંત ફરહાન ફિલ્મ સ્ટોર્મમાં જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મમાં તે એક બૉક્સર તરીકે જોવા મળશે.