બોલિવૂડની ખૂબસુરત એકટ્રેસ પ્રિયંકા ચોપડા નિકના જન્મદિવસ મનાવ્યા બાદ તેમની સાથે જંગલમાં પહોંચી હતી. આ તસવીર ઓક્લાહોમની છે. જેમા પ્રિયંકા ચોપડાએ તેમની સોશિયલ મિડિયા સાઇટ પર પોસ્ટ કરી છે.
2/ 5
નિકના ફ્રેન્ડ સાથે ખુબ જ મિશ્રિત થઇ ગઇ છે પ્રિયંકા ચોપડા.
3/ 5
પ્રિયંકા ચોપડા તેમના વેકેશનની ખૂબ મજા લઇ રહી છે, આ તસવીર સાબિતી છે.
4/ 5
કાળી મૂંછમાં ખુબજ હેન્ડસમ લાગી રહ્યો છે નિક જોનસ
5/ 5
જંગલમાં નિકની સાથે આ તસવીરમાં ખુબ જ ખૂબસુરત લાગી રહી છે જંગલી બિલ્લી પ્રિયંકા ચોપડા.
विज्ञापन
15
નિક સાથે વેકેશન એન્જોય કરવા જંગલમાં નીકળી પ્રિયંકા ચોપડા
બોલિવૂડની ખૂબસુરત એકટ્રેસ પ્રિયંકા ચોપડા નિકના જન્મદિવસ મનાવ્યા બાદ તેમની સાથે જંગલમાં પહોંચી હતી. આ તસવીર ઓક્લાહોમની છે. જેમા પ્રિયંકા ચોપડાએ તેમની સોશિયલ મિડિયા સાઇટ પર પોસ્ટ કરી છે.