Home » photogallery » entertainment » PRITHVIRAJ FILM CASTING ACTORS FEE AKSHAY KUMAR MANUSHI CHHILLAR SONU SOOD SANJAY DUTT GH KM

Prithviraj Movie: ખેલાડી અક્ષય કુમારથી લઇને સોનુ સુદ સુધીના સ્ટાર્સે ફિલ્મ પૃથ્વીરાજ માટે વસુલી આટલી ફી..

YRFના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'પૃથ્વીરાજ' (Prithviraj) માં અક્ષય કુમાર (Akshay Kumar), માનુષી છિલ્લર (Manushi Chhillar), સોનુ સૂદ (Sonu Sood), સંજય દત્ત (Sanjay Dutt), લલિત તિવારી, આશુતોષ રાણા અને સાક્ષી તંવર જેવા કલાકારો છે. લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આ ફિલ્મ માટે કલાકારોએ કેટલી ફી વસૂલ કરી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन