Home » photogallery » entertainment » PRIME MINISTER NARENDRA MODI MEETS WITH BOLLYWOOD TO INAUGURATE INDIAN NATIONAL CINE MUSEUM IN MUMBAI

મુંબઇમાં PM મોદી સાથે મુલાકાત કરતી બોલિવૂડની હસ્તીઓ, તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં દેશના પહેલાં ભારતીય રાષ્ટ્રીય સિને સંગ્રહાલય (એનએમઆઇસી)નું ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે તેમની સાથે બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ પણ જોવા મળી હતી.