એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) હાલમાં તેની બીજી પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે. ધર્મશાલા (Dharmshala)માં થોડો સમય આરામથી વિતાવ્યા બાદ ગત મોડી રાત્રે તે પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને દીકરા તૈમૂર અલી ખાન (Taimur Ali Khan)ની સાથે મુંબઇ પરત આવી ગઇ છે. બોલિવૂડ સેલિબ્રિટીઝને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતાં. જ્યાં કરીના કપૂર તેનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી હતી. (PHOTO: Viral Bhayani)