

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલમાં તેનો પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આ દરમિયાન તે કોઇને કોઇ કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેણે તેનાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવે છે. હવે અનુષ્કા શર્માની કેટલીક અન્ય તસવીરો સામે આવી છે જેમાં તે ડોક્ટરની ક્લિનિકની બહાર નજર આવે છે. આ સમયે તેની સાથે તેનો પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) પણ નજર આવી રહ્યો છે. (Photo Credit- Viral Bhayani)


હાલમાં જ અનુષ્કાની કેટલીક તસવીર સામે આવી છે. આ તસવીરોમાં તે ક્લિનિકની બહાર તેની કારમાંથી બહાર નીકળતી નજર આવે છે. ેતણે વ્હાઇઠ રંગની એક સ્ટ્રાઇપ ડ્રેસ પહેરી છે. આ સાથે જ ફોટોમાં તેનું ક્યૂટ બેબી બમ્પ નજર આવે છે. (Photo Credit- Viral Bhayani)


અનુષ્કાએ વ્હાઇટ સૂઝ પહેરેલાં છે. જેમાં તે ઘણી કૂલ નજર આવી રહી છે. (Photo Credit- Viral Bhayani)