Home » photogallery » entertainment » PRABHAS ON ANUSHKA SHETTY WITH MARRIAGE SAID THEY ARE JUST FRIEND BV

'બાહુબલી'એ અનુષ્કા શેટ્ટી સાથે લગ્નને લઇને કર્યો ખુલાસો, કહ્યુ "2 વર્ષથી...."

લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તે અનુષ્કા શેટ્ટી સાથે લગ્ન કરી શકે છે. આ વિશે પ્રભાસે પોતાનું મૌન તોડ્યું છે.