Home » photogallery » entertainment » POONAM PANDEY REACTS ON HUSBAND SAM BOMBAY ARRESTED ASSAULT AND MOLESTATION ALLEGATIONS MP

પતિની હરકતો અને ધરપકડ પર પૂનમે તોડી ચુપ્પી, લગ્નનાં 21 દિવસમાં તુટ્યો સંબંધ

નવી સવી વહુ પૂનમ પાંડે (Poonam Pandey)એ તેનાં પતિ (Husband) સેમ બોમ્બે (Sam Bomay) પર મારઝૂડનો અને ધમકાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે તેની ધરપકડ (Arrest) પણ કરાવી દીધી છે. હવે આ મામલે તેણે તેની ચુપ્પી તોડી છે.