શોર્ટ ડેનિમ ડ્રેસમાં Poonam Pandey આપી રહી બોલ્ડ પોઝ, જુઓ તેનો સિઝલિંગ લુક્સ - Photos
પૂનમ પાંડે (Poonama Pandey) અવરાનવાર તેના કોન્ટ્રોવર્શિયલ સ્ટેમેન્ટ અને તેના બોલ્ડ લૂકને લઈને સતત ચર્ચામાં રહેતી હોય છે. પૂનમ પાંડે તેના પરફેક્ટ ફિગર કર્વ્સને ડેનિમ શોર્ટ ડ્રેસ (Poonama pandey in short denim dress) માં ફ્લોન્ટ કરતી નજરે પડી હતી.
પૂનમ પાંડે (Poonam Pandey) વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ પૂનમ પાંડે મુંબઈમાં સ્પોટ થઈ હતી. પૂનમ પાંડે તેના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે ગઈ હતી તે દરમ્યાન તે પેપારાઝી (Paparazzi) કેમેરામાં કેદ થઈ હતી.
2/ 10
પૂનમ પાંડે અવરાનવાર તેના કોન્ટ્રોવર્શિયલ સ્ટેમેન્ટ અને તેના બોલ્ડ લૂકને લઈને સતત ચર્ચામાં રહેતી હોય છે.
विज्ञापन
3/ 10
તાજેતરમાં જ પૂનમ પાંડે તેના પરફેક્ટ ફિગર કર્વ્સને ડેનિમ શોર્ટ ડ્રેસ (Poonama pandey in short denim dress) માં ફ્લોન્ટ કરતી નજરે પડી હતી. આ શોર્ટ ડેનિમ ડ્રેસમાં પૂનમ અલગ અલગ પોઝ આપતી નજરે પડી હતી અને ફેન્સ દ્વારા તેના ફોટોઝને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે.
4/ 10
અન્ય એક ફોટોમાં આ જ શોર્ટ ડેનિમ ડ્રેસમાં પૂનમ પાંડે વ્હાઈટ જેકેટ સાથે પણ પોઝ કરતી દેખાય છે, જેમાં એક ફોટોમાં તે જેકેટ પહેરીને તો બીજા ફોટોમાં જેકેટ હાથમાં પકડેલી નજરે પડે છે.
5/ 10
પૂનમ મુંબઈમાં એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થઈ હતી. તે મિત્રો સાથે ડિનર ઈવનિંગ માટે ગઈ હતી. જ્યાં તે પાપારાઝીમાં સ્પોટ થઈ. આ ફોટોઝમાં તે ડાર્ક બ્લૂ રંગની શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.
विज्ञापन
6/ 10
લોકપ્રિય સેલિબ્રિટી સ્પોટિંગ હેન્ડલ વિરલ ભાયાનીએ પૂનમ પાંડેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટો વાયરલ થયા બાદ પૂનમ પાંડે સતત ટ્રોલ થઈ રહી છે.
7/ 10
વેલ્વેટ ડ્રેસ પાછળથી હાફ બેકલેસ અને આગળથી ડીપ નેક હતો. આ સાથે પૂનમે બ્લેક હીલ્સ પહેરી હતી. વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેનો ન્યૂડ મેકઅપ લૂક જોવા મળ્યો હતો.
8/ 10
આ લૂક સિવાય પૂનમ પાંડે અવારનવાર પોતાના બોલ્ડ લૂક્સ માટે ચર્ચામાં આવતી હોય છે. તેના આવા અન્ય કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયાલ છે. જેમાં તે ઓરેન્જ ક્રોપપ ટોપ અને શીની બ્લેક પેન્ટ્સમાં નજરે પડી રહી છે.
विज्ञापन
9/ 10
આ ફોટોઝમાં પણ તેનો લૂક ખૂબ હોટ દેખાઈ રહ્યો છે. જો કે કેટલાક ફેન્સ તેની તસ્વીરો ખૂબ પસંદ કરે છે જ્યારે કેટલાક દ્વારા તેને ટ્રોલ પણ કરવામાં આવે છે.
10/ 10
અન્ય ફોટોઝમાં પણ પૂનમ વ્હાઈટ શર્ટ અને બ્લેક શોર્ટમાં જોવા મળી હતી, તો અન્ય એક ફોટોમાં તે વ્હાઈટ જંપ સૂટમાં પણ નજરે પડી રહી છે.