Home » photogallery » entertainment » POONAM PANDEY GOT MARRIED TO SAM BOMBAY PHOTOS GOES VIRAL CH

Poonam Pandey Marriage : પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સૈમ બોમ્બે સાથે કર્યા લગ્ન, વાયરલ થયા Photos

પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહેતી મોડેલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે હવે તેના બોયફ્રેન્ડ સૈમ બોમ્બે જોડે લગ્ન કરી લીધા છે.