Home » photogallery » મનોરંજન » શરમને બાજુએ મુકી બ્રાલેસ ડ્રેસ પહેરીને નીકળી પડી પૂનમ પાંડે, ડિપનેકમાં ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

શરમને બાજુએ મુકી બ્રાલેસ ડ્રેસ પહેરીને નીકળી પડી પૂનમ પાંડે, ડિપનેકમાં ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

પૂનમ પાંડે પોતાના બોલ્ડ લુકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. એકવાર ફરી હસીના પોતાના ઘરેથી નીકળી તો તમામ લોકોની નજર તેના પર અટકી ગઈ હતી. ફોટોઃ @poonampandeyreal

  • 17

    શરમને બાજુએ મુકી બ્રાલેસ ડ્રેસ પહેરીને નીકળી પડી પૂનમ પાંડે, ડિપનેકમાં ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

    પૂનમે એવો ડ્રેસ પહેરીને બહાર નીકળી હતી જેને જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતાં. શરમ અને હયાના તમામ પડદાં તેણીએ જાણે રસ્તા પર જ ફેંકી દીધા હતાં. ફોટોઃ @poonampandeyreal

    MORE
    GALLERIES

  • 27

    શરમને બાજુએ મુકી બ્રાલેસ ડ્રેસ પહેરીને નીકળી પડી પૂનમ પાંડે, ડિપનેકમાં ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

    એક્ટ્રેસ મુંબઈ શહેરના રસ્તા પર નીકળે તો તોફાન લાવી દે છે. એકવાર ફરી હસીના અમુક એવા જ અંદાજમા જોવા મળી તો લોકો પોતાની આંખો પર વિશ્વાસ નહતા કરી શકતાં. ફોટોઃ @poonampandeyreal

    MORE
    GALLERIES

  • 37

    શરમને બાજુએ મુકી બ્રાલેસ ડ્રેસ પહેરીને નીકળી પડી પૂનમ પાંડે, ડિપનેકમાં ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

    પૂનમ પાંડે જમ્પ શૂટ સ્ટાઈલનો પિન્ક ડ્રેસ પહેરીને એક ઈવેન્ટમાં જોવા મળી હતી, પરંતુ આ ડ્રેસમાં ડીપનેકના કારણે તેણીનું ક્લીવેજ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. ફોટોઃ @poonampandeyreal

    MORE
    GALLERIES

  • 47

    શરમને બાજુએ મુકી બ્રાલેસ ડ્રેસ પહેરીને નીકળી પડી પૂનમ પાંડે, ડિપનેકમાં ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

    બ્રાલેસ ડ્રેસ પહેરીને પૂનમ પાંડેએ સૌ કોઈના દિલોમાં હલચલ મચાવી દીધી હતી. ભલે તેની બોલ્ડનેસ પર લોકો સવાલ કરી રહ્યા હોય, પરંતુ તેની સ્ટાઈલ સૌ કોઈને પસંદ આવી હતી. ફોટોઃ @poonampandeyreal

    MORE
    GALLERIES

  • 57

    શરમને બાજુએ મુકી બ્રાલેસ ડ્રેસ પહેરીને નીકળી પડી પૂનમ પાંડે, ડિપનેકમાં ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

    સિલ્વર ઈયરિંગ પહેરીને પૂનમ પાંડે ખરેખર આ લુકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. પૂનમનો આ લુક અત્યાર સુધીના સૌથી ગ્લેમરસ લુકમાંથી એક હતો. ફોટોઃ @poonampandeyreal

    MORE
    GALLERIES

  • 67

    શરમને બાજુએ મુકી બ્રાલેસ ડ્રેસ પહેરીને નીકળી પડી પૂનમ પાંડે, ડિપનેકમાં ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

    આ ડ્રેસમાં ચાલતા સમયે પૂનમને ઘણી તકલીફ પડી રહી હોય તેવું દેખાતુ હતું. તેણી વારંવાર ખભા પરથી ડ્રેસને અડજસ્ટ કરતી જોવા મળી હતી. જેનાથી તેણી થોડી અનકમ્ફર્ટેબલ પણ હતી. ફોટોઃ @poonampandeyreal

    MORE
    GALLERIES

  • 77

    શરમને બાજુએ મુકી બ્રાલેસ ડ્રેસ પહેરીને નીકળી પડી પૂનમ પાંડે, ડિપનેકમાં ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

    એક દિવસે પહેલા પણ પૂનમ કંઈક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. જેમાં લોકો તેણીને ઓળખી પણ નહતા શક્યા. કર્લી વાળ, માથા પર બિંદી લગાવીને જ્યારે પૂનમ પાંડેએ ફોટો શેર કર્યો તો લોકો વિશ્વાસ નહતાં કરી શક્યા કે આ ખરેખર પૂનમ જ છે. ફોટોઃ @poonampandeyreal

    MORE
    GALLERIES