Home » photogallery » entertainment » POONAM PANDEY AND SAM BOMBAY LEAVE FOR THEIR HONEYMOON SPOTTED AT MUMBAI AIRPORT MP

પતિ સેમ બોમ્બે સાથે લગ્નનાં પાંચ દિવસ બાદ હનીમૂન પર ઉપડી પૂનમ પાંડે, જુઓ PHOTOS

પૂનમ પાંડે તેનાં સેથામાં સિન્દુર લગાવેલી નજર આવી હતી .અને હાથમાં તેનાં ચૂડો પણ હતો. ગળામાં મંગળસૂત્ર પણ દેખાતું હતું. જેમાં તે ઘણી જ સુંદર લાગતી હતી