Home » photogallery » entertainment » POOJA HEGDE LOST HER LUGGAGE BAGS MAKE UP AND OUTFITS BEFORE HER CANNES 2022 RED CARPET DEBUT MP

Cannes માં પહોંચતા જ પૂજા હેગડે થઇ પરેશાન, બેગ ખોવાઇ, હેર ડ્રેસર થયો બીમાર અને હવે..

Cannes Film Festival 2022: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં પૂજા હેગડે (Pooja Hegde) પહેલી વખત રેડ કાર્પેટ પર વૉક માટે પહોંચી. પણ પહોંચતા પહેલાં જ તેની સાથે એક મોટી ઘટના ઘટી ગઇ. જેને કારણે પૂજા અને તેની આખી ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ. જેનો ખુલાસો હાલમાં જ એક્ટ્રેસે પોતે કર્યો છે.