Home » photogallery » entertainment » POOJA HEGDE LATEST PHOTOSHOOT UNBUTTON HER SHIRT USER AKSED WHERE IS THE BUTTON SEE PICS HERE BHOJPURI SOUTH RAYA MP

Pooja Hegde PhotoShoot: પૂજાએ ઓપન શર્ટમાં દેખાડ્યું ઝીરો ફિગર, ફેને કહ્યું- બટન ક્યાં ગયા?

Pooja Hegde PhotoShoot: સાઉથ સિનેમાથી બોલિવૂડનો સફર કરનારી એક્ટ્રેસ પૂજા હેંગડે તેની અદાઓથી ફિલ્મોમાં છવાઇ ગઇ છે. તેનાં સોશિયલ મીડિયા પર પણ ઘણાં ફોલોઅર્સ છે. હાલમાં તેણે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ રહી છે.