મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) તાજેતરમાં પોતાના રજાના દિવસોની અમુક જૂની તસવીરો શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા અભિનેત્રીએ લખ્યું છે કે 'વાઇલ્ડફ્લાવર વાઇલ્ડફ્લાવર'. જાહ્નવીએ શેર કરેલી તસવીરોમાં 'ગુંજન સક્સેના' અને 'ધ કારગીલ ગર્લ'ના દિગ્દર્શક શરણ શર્મા પણ નજરે પડી રહ્યા છે. (Photo @janhvikapoor/Instagram)