Yash-Radhika Photos: પરિવારની સાથે બીચ પર મસ્તી કરતો નજર આવ્યો રોકિંગ સ્ટાર યશ
રોકિંગ સ્ટાર યશ (Rocking Star Yash) પરિવારની સાથે માલદીવમાં છે. ગત ત્રણ દિવસથી તે માલદીવ સમુદ્ર કિનારે રજાઓ ગાળી રહ્યો છે. તેણે તેનાં પરિવારની તસવીરો શેર કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રોકિંગ સ્ટાર યશ (Yash) બીચ પર પત્ની રાધિકા પંડિત (Radhika Pandit) અને બાળકોની સાથે મસ્તી કરતો નજર આવ્યો છે.
2/ 15
હવે સવાલ એ છે કે, કોરોના કાળમાં યશે પરિવાર સાથે માલદીવ્સ જવાનો નિર્ણય કેમ લીધો?
3/ 15
તે એક શાનદાર ટાપુ પર સમય વિતાવી રહ્યો છે. જેને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે.
4/ 15
મોટાભાગનાં લોકો વિચારે છે કે, યશ KGF ચેપ્ટરની શૂટિંગ કરવાં અને પરિવારને સમય આપવાં માટે માલદીવ્સમાં છે.
5/ 15
આ ઉપરાંત એક મહત્વપૂર્ણ કારણ છે તે પર્યટકોને આકર્ષિત કરવા માટે માલદીવમાં છે.
6/ 15
પર્યટન માલદીવ જેવાં નાના ટાપુની મુખ્ય આવકનું સાધન છે.
7/ 15
કોરોનાથી પર્યટનને ખુબજ નુક્સાન થયું છે. જનાંથી દેશની આવકમાં ભારે ઘટાડો થઇ ગયો છે. તે ત્યાંનાં પર્યટન ઉદ્યોગને મજબૂતી આપવાનો પ્રયાસ છે.
8/ 15
આ જ કરાણ છે કે, ભારતીય સિનેમાનાં સુપરસ્ટાર્સ માટે બીચ પર એક ખાસ ટ્રિપની વ્યવસ્થા કરવામાં આવી છે.
9/ 15
ઘણાં ટાપુઓ પર લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ છે જે ત્રણથી ચાર દિવસની ટ્રિપનું આયોજન કરે છે.
10/ 15
સુપરસ્ટાર યશ માલદીવનાં ટ્રાવેલ બિઝનેસને પ્રમોટ કરવા માટે બ્લૂ પેરાડાઇઝ હોટલમાં રોકાયો છો. અને તેનાં વેકેશનની તસવીરો શેર કરતો રહે છે.
11/ 15
તે તેનાં પરિવારની સુંદર તસવીરો પણ લીધી છે જે તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
12/ 15
રાધિકા-યશ ટાપુ અને રિસોર્ટ્સની તસવીરો શેર કરતાં રહે છે.
13/ 15
તેઓ આ રિસોર્ટને પ્રમોટ કરી રહ્યાં છે. તેમનો મુખ્ય ઉદ્દેશ તેમનાં ચાહકોને આવી ટ્રિપ્સ માટે પ્રેરિત કરવાનો છે.
14/ 15
આ પહેલાં પણ યશ- રાધિકા એક જગ્યાએ વેકેશન મનાવવાં ગયા હતાં. પણ આ વખતે જ તેમણે તેમનાં વેકેશનની ડિટેઇલ્સ શેર કરી છે.
15/ 15
ફક્ત યશ-રાધિકા જ નહીં. પણ કન્નડ સ્ટાર પ્રણેતા સુભાષ સહિત બોલિવૂડનાં ઘણાં કલાકાર્સ પણ માલદિવ્સ વેકેશન મનાવી રહ્યાં છે. તો કેટલાંક મનાવીને પરત આવી ગયા છે.