એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં અંતિમ સંસ્કાર થોડા સમયમાં થવાનાં છે. સિદ્ધાર્થનું નિધન ગુરુવારે હાર્ટએટેકને કારણે થઇ ગયું. મુંબઇની કૂપર હોસ્પિટમલાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. કહેવાય છે કે, થોડા સમયમાં તેનો પાર્થિવ દેહ ઘરે આવી જશે. બપોરે બે વાગ્યા બાદ તેને અંતિમ સંસ્કાર ઓશિવારા શ્મશાન ઘાટમાં કરવામાં આવશે. (ALL PHOTO- VIRAL BHAYANI)