Home » photogallery » entertainment » PHOTOS TELEVISION SHOW TAARAK MEHTA KA OOLTAH CHASHMAH DISHA VAKANI AKA DAYABEN TO BE REPLACED MP

Photos : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા.. દિશા વાકાણીની જગ્યાએ રાખી બનશે 'દયાબેન'

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણાં વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોમાં દયાબેનનું કિરદાર અદા કરનારી દિશા વાકાણી (Disha Vakani)નું રિપ્લેસમેન્ટ મળી ગયાની ચર્ચાઓ થઇ રહી છે