Home » photogallery » entertainment » PHOTOS SONU SOOD GRACES THE KAPIL SHARMA SHOW AS THE FIRST GUEST POST COVID 19 LOCKDOWN MP

PHOTOS: લોકડાઉન બાદ 'ધ કપિલ શર્મા શો'નો પહેલો મેહમાન બન્યો સોનૂ સૂદ

બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) દ્વારા હોસ્ટ કરવામાં આવતા શો 'ધ કપિલ શર્મા શો'નાં પહેલાં એપિસોડનો ગેસ્ટ હશે. સોનૂએ હાલમાં ગરીબો અને જરૂરીયાતમંદોની ખુબ જ મદદ કરી છે.