Home » photogallery » entertainment » PHOTOS RAJJO OF HAPPU KI ULTAN PALTAN AKA KAMNA PATHAK IS VERY STYLISH IN REAL LIFE MP

Happu Ki Ultan Paltan: રજ્જો રિઅલ લાઇફમાં છે ખુબજ સ્ટાઇલિશ, શોમાં છે 9 બાળકોની મા

કામના પાઠક (Kamna Pathak) આ સિરિલમાં રાજેશ ઉર્ફ રજ્જોનાં પાત્રમાં નજર આવે છે. શોમાં ભલે તે 9 બાળકોની માનો રોલ અદા કરતી હોય પણ રિઅલ લાઇફમાં કામના ઘણી જ સ્ટાઇલિશ છે.