એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મલાઇકા અરોરા (Malaika Arora)એ ગુરુવારે તેની એક થ્રોબેક તસવીર શેર કરી છે. આ જુની તસવીરમાં તેનો ગ્લેમર્સ અવતાર નજર આવે છે. આ ફોટોમાં કેટરીના કૈફ (Katrina Kaif)એ શાનદાર કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે, 'મારા ફેવરેટ ફોટો શૂટમાંથી એક' (@malaikaaroraofficial/Instagram)