Home » photogallery » entertainment » PHOTOS FROM RAHUL VAIDYA DISHA PARMAR WEDDING RECEPTION ALY JASMIN IN ATTENDANCE MP

PHOTOS: રાહુલ-દિશાનાં રિસેપ્શનમાં લાગ્યો TV સ્ટાર્સનો જમાવડો, અલી-જેસ્મીને લૂટી મહેફિલ

દિશા પરમાર- રાહુલ વૈદ્યનાં લગ્ન રિસેપ્શન (Disha Parmar Rahul Vaidya Wedding Reception)માં ઘણાં બધા ટીવી સેલિબ્રિટીઝ શામેલ થયા. દિશા અને રાહુલાં વેડિંગ રિસેપ્શનમાં બિગ બોસ 14 અને ખતરો કે ખેલાડી 12નાં તેનાં ઘણાં સાથિઓએ હાજરી આપી હતી.